કાન દઇને સાંભળજો
મારે મન પ્રવચન કરવું એ શ્રતાઓને શબ્દો પહોંચાડવાની સ્થૂળ પ્રક્રિયા નથી. મારે મન તો પ્રવચનયોગ છે. જે રીતે સંગીતકાર કે સિતારવાદક એકરૂપ બનીને સ્વર વહેતા મૂકે એ જ રીતે હું શબ્દોને વહેતા મૂકવા ઇચ્છું છું. પરિણામે સભામાં નડતી નાની ખલેલ પણ મને મોટી લાગે છે. હું મંડપનો માણસ નથી. હું ઑડિટોરિયમનો માણસ છું. પ્રવચન કરવા માટે મને હોય તેનાં કરતાં થોડી વધારે હોંશ શ્રોતાઓને પ્રવચન સાંભળવામાં હોવી જોઇએ.
Media
Author ગુણવંત શાહ
Publisher આર આર શેઠ એન્ડ કંપની પ્રા લિ
Language ગુજરાતી

Write a review

Please login or register to review

કાન દઇને સાંભળજો

0 Product(s) Sold
  • र 350.00
  • Ex Tax: र 350.00