ગાંધી ની ઘડીયાળ

સવારે સૂર્યનમસ્કાર કરતી વખતે મુખ પૂર્વ દિશામાં રાખવાનું હોય છે, પરંતુ સાંજે સૂર્યનમસ્કાર કરવાનું બને તો મુખ પશ્ચિમ દિશામાં રાખવાનું રહ્યું ! પોતાની સ્વતંત્રતા પોતાની બુદ્ધિ વાપરવાની આવી છૂટ ગાંધીજી જેવા બધા મહામાનવો આપતા જ હોય છે. કમર પર લટકતી એમની ઘડીયાળ પર સદીઓના નિશાન હતા.

Media
Author ગુણવંત શાહ
Publisher આર આર શેઠ એન્ડ કંપની પ્રા લિ
Language ગુજરાતી

Write a review

Please login or register to review

ગાંધી ની ઘડીયાળ

0 Product(s) Sold
  • र 250.00
  • Ex Tax: र 250.00
This product has a minimum quantity of 2