પ્રેમાયણ

સુવિશાલગચ્છાધિપતિ, સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિપુણમતિ, ભવભીરૂ, સંવિજ્ઞ, ગીતાર્થ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાની જીવનકથા આપના હાથમાં છે. આ જીવનકથાના લેખક છે દેવર્ધિ સાહેબ. આ પૂર્વે તેઓ સૂરિરામચંદ્ર, સૂરિમહોદય અને સૂરિહેમભૂષણ આ ત્રણ ગચ્છાધિપતિ ભગવંતની જીવનકથા લખી ચૂક્યા છે. આ જીવનકથા તેમના દ્વારા લખાયેલી, ચતુર્થ ગચ્છાધિપતિ કથા છે. સળંગ ચાર પેઢીના ગચ્છાધિપતિ ભગવંતની જીવનકથા વિસ્તારથી જેણે લખી હોય તેવા ઇતિહાસલેખક તો શાયદ આ એક જ છે.

Media
Author મુનિ પ્રશમરતિવિજયજી મ.સા. (દેવર્ધિ)
Publisher શ્રુતભવન સંશોધન કેન્દ્ર - પુણે
Language ગુજરાતી

Write a review

Please login or register to review

પ્રેમાયણ

0 Product(s) Sold
  • र 200.00
  • Ex Tax: र 200.00