Click Image for Gallery
જિંદગીએ આટલા વર્ષોમાં સુખ-દુઃખ, તડકો-છાયડો એમ ઘણીબધી વિવિધતા બતાવી. તે બધાને અનુભવતાં, જોતા, સહન કરતાં આગળ વધવાનું બન્યું. દિલ નિચોવી નાખતું દુઃખ હોય કે હૃદય છલકાવતું સુખ હોય, કાળ તો હંમેશા નિર્લેપ રહીને આપણને આગળ ધકેલવાનું જ કામ કરતા રહે છે. એની કેડીઓ પરથી જે કાંઇ મળ્યું એ આપણે આપણી પોટલીમાં બાધીને આગળ વધતા જવાનું ! એતો નિર્મમ અને કોરી આંખવાળો સાથીદાર છે. દરેક ક્ષણ તમારી સાથે ચાલતો કાળ બીનપક્ષપાતી રહેતો હોય છે.
Media | |
Author | ડૉ. આઈ.કે. વીજળીવાળા |
Publisher | ડૉ. આઇ. કે. વીજળીવાળા |