મન :  એક સંકલન સંશોધન

મન એટલે વિચારોનો પ્રવાહ અને ભાવો આદિનો સંગ્રહક. 

આત્માની વિશિષ્ટ શક્તિથી ઉત્પન્ન થયેલ મન દ્વારા, મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, વિચારરૂપે પરિણમાવી છોડવા તે વિચાર છે. 

અહીં “વિચાર” વિષે થોડું સમજવા પ્રયત્ન કરીએ. આપણે જોયું કે મન એટલે વિચારોનો પ્રવાહ. મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેને સંયોજવા તે વિચાર. વિચાર એ સૂક્ષ્મ પરિગ્રહ છે. જ્ઞેયપર્યંત સીમિત છે.

Media
Author અશોક ચોકસી
Publisher જયણા-વિરતિ રીલીજિયસ ટ્રસ્ટ - અમદાવાદ
Language ગુજરાતી

Write a review

Please login or register to review

મન : એક સંકલન સંશોધન

0 Product(s) Sold
  • र 0.00
  • Ex Tax: र 0.00