Click Image for Gallery
અધ્યાત્મપથ વિશે માત્ર ભારતમાં જ નહિ, વિશ્વભરમાં ખૂબ લખાયું છે, અને અપરંપાર બોલાયું છે, અને છતાં અધ્યાત્મપથનું સ્વરૂપ જ એવું છે કે આ પથ અજ્ઞાત સુધી પહોંચવાનો રહસ્યપૂર્ણ માર્ગ જ બની રહ્યો છે. અધ્યાત્મપથના સુરેખ અને સ્પષ્ટ માર્ગની રચના માટે અપરંપાર પ્રયત્નો થયાં છે અને આ સર્વ પ્રયત્નો સંનિષ્ઠ જ્ઞાની પુરુષો દ્વારા થયાં છે. આમ છતાં અધ્યાત્મપથની રહસ્યમયતાને કોઈ ભેદી શક્યું નથી.
Media | |
Author | ભાણદેવ |
Publisher | જ્ઞાનની બારી |
Language | ગુજરાતી |