સુખ એકબીજાનું
 ‘વામા', ‘પ્રાણવાયુ’ અને ‘મધુરિમા’ની સાથે સાથે લખાતા રહેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો સંગ્રહ. ખરું પૂછો તો સુખ એક દોઢ ફૂટ દૂર જ સમાંતર ચાલતું હોય છે, તમારી રાહ જોતું, તમે એને હાથ લંબાવીને અડી લો - અવાર-નવાર એ માટે સતત તૈયાર ટુકડે ટુકડે ને ટીપે ટીપે માણી લેવાનું સુખને, આખેઆખું સુખ પાણીપુરીની જેમ કોઈ તૈયાર કરીને આપે ને તમે મોઢામાં મૂકીને એનો સ્વાદ લો એવું શક્ય જ નથી. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે, આપણને સુખ સતત જોઈએ છે, એક સરખું – અવિરત અટક્યા વગરનું, મશીનની જેમ ચાલવું જોઈએ સુખ ! સુખ એટલે આ પળ... સુખ એટલે હમણાં મળ્યું તે !
Media
Author કાજલ ઓઝા વૈધ
Publisher નવ ભારત સાહિત્ય મંદિર
Language ગુજરાતી

Write a review

Please login or register to review

સુખ એકબીજાનું

  • Views: 290
  • Product Code: 002
  • Availability: In Stock
0 Product(s) Sold
  • र 225.00
  • Ex Tax: र 225.00